લોકસભા ચૂંટણીના છેલ્લા બે તબક્કા માટે મતદાન થવાનું છે. ત્યારે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ પ્રચાર કાર્યક્રમની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની રેલીના મંચ પરથી એબીપી સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી. ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ પોતાના ઉપર થઈ રહેલા વ્યક્તિગત હુમલાને લઈને તમામ રાજકીય મુદ્દા from asmita-vishesh http://bit.ly/30fUFcm