આમ આદમીને ઝાટકોઃ સતત ત્રીજા મહિને નોન સબસિડી LPG સિલિન્ડરની કિંમતમાં વધારો થયો, જાણો કેટલો ભાવ વધ્યો
<strong>નવી દિલ્હીઃ</strong> ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સતત ત્રીજા મહિને સામાન્ય લોકોને મોટો ઝાટકો આપ્યો છે. કંપનીઓએ રાંધણ ગેસની કિંમતમાં ફરી એક વખત વધારો કર્યો છે જેના કારણે એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી) અનુસાર, આ વખતે સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં 76.5 રૂપિયાનો વધારો કરવામાં from business https://ift.tt/2ozRbmO