2008થી પણ સૌથી ભયંકર મંદીના એંધાણ, ટ્રેડ વોર પણ વૈશ્વિક મંદીનું એક કારણ, જાણો વિગતે

<strong>નવી દિલ્હીઃ</strong> આગામી એક વર્ષમાં સૌથી ખતરનાક વૈશ્વિક મંદી આવી શકે છે. આ મંદી 2008 કરતા પણ મોટી હશે. જેની શરૂઆત થવાના એંધાણ મળવાના શરૂ થઈ ગયા છે. બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચે પોતાના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. આ રિપોર્ટમાં વર્લ્ડના ઘણાં મોટા ફંડ મેનેજર્સ વચ્ચે

from business https://ift.tt/2Hg6Rlp

Comments