જ્યારે પાકિસ્તાનની નેતાએ ગાયુ ‘સારે જહાં સે અચ્છા હિંદુસ્તાન હમારા’, વીડિયો વાયરલ
ન્યૂયોર્કઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના ભારતના સરકારના નિર્ણય બાદથી પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન યુદ્ધની ધમકી આપી રહ્યા છે તો બીજી તરફ પાકિસ્તાનની રાજકીય પાર્ટી મુત્તાહિદા કૌમ મૂવમેન્ટ પાર્ટીના સ્થાપક અલ્તાફ હુસેનનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે ‘સારે જહાં સે અચ્છા હિંદુસ્તાન હમારા’ગીત ગાતા જોવા મળી રહ્યા
from world https://ift.tt/2POhm6n
from world https://ift.tt/2POhm6n
Comments
Post a Comment