ધોનીને લઈને થયો મોટો ખુલાસો, આ કારણે નથી લઈ રહ્યા નિવૃત્તી, કારણ જાણીને ચોંકી જશો
<strong>નવી દિલ્હીઃ</strong> બીસીસીઆઈએ વિતેલા ગુરુવારે આફ્રિકાના પ્રવાસ માટે આગામી મહિને રમાનાર ત્રણ મેચની ટી20 સીરિઝ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી જેમાં પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને સ્થાન આપવામાં આવ્યું ન હતું. ટી20માં સામેલ ન થવાને કારણે ફરી એક વખત તેની નિવૃત્તીને લઈને ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.
from sports https://ift.tt/2ZEWHB6
from sports https://ift.tt/2ZEWHB6
Comments
Post a Comment