વાહન ચાલકો થઈ જાવ સાવધાન, આજથી ટ્રાફિક નિયમ તોડશો તો થશે તોતિંગ દંડ, જાણો વિગતે
નવી દિલ્હીઃ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું હવે ભારે પડી શકે છે. આજથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થઈ ગયો છે. નવા મોટર વ્હીકલ એક્ટમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. જો તમે આજથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરશો તો તોતિંગ દંડ ભરવો પડશે. આ ઉપરાંત કેટલાક અન્ય નિયમો પણ કડક બનાવાયા
from india-news https://ift.tt/34euIfc
from india-news https://ift.tt/34euIfc
Comments
Post a Comment