ચિદમ્બરમે કર્યો લાખો રૂપિયાનો ગોટાળો, EDના દસ્તાવેજોમાં થયો મોટો ખુલાસો, જાણો વિગતે
<strong>નવી દિલ્હીઃ</strong> પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ સાથે જોડાયેલા INX મીડિયા કેસ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. એબીપી ન્યૂઝ પાસે ઇડીના દસ્તાવેજો છે, જે અનુસાર આ મામલામાં લાંચની રકમના સીધા તાર ચિદમ્બરમ સાથે જોડાયેલા છે. ઇડીના આ પુરાવાઓ સીબીઆઇએ મંગાવ્યા હતા. સીબીઆઇ ચિદમ્બરમને કસ્ટડીમાં લઇને સતત પુછપરછ કરી રહી
from india-news https://ift.tt/2MJUMco
from india-news https://ift.tt/2MJUMco
Comments
Post a Comment