ટીમ ઇન્ડિયાના આ સભ્ય ફિટનેસને લઈને સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ, લોકોએ Funny મીમ્સ બનાવીને લીધી મજા
<strong>નવી દિલ્હીઃ</strong> ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ફરી એક વખત સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા છે. આ વખતે શાસ્ત્રીને ફિટનેસને લઈને સાંભળવું પડ્યું છે. ભારતીય ટીમે હાલમાં જ વેસ્ટ ઇન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં 318 રનથી હાર આપી હતી. ત્યાર બાદ ટીમે કેટલાક દિવસની રજા ગાળવાનું મન બનાવ્યું છે. <blockquote
from sports https://ift.tt/2UcVkZh
from sports https://ift.tt/2UcVkZh
Comments
Post a Comment