આજે PM મોદી કરાવશે ફિટ ઈન્ડિયા અભિયાનની શરૂઆત, જાણો વિગત
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં ફિટ ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરાવશે. કાર્યક્રમની શરૂઆત સવારે 10 કલાકે ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં થશે. આ અભિયાન અંતર્ગત દરેક કોલેજ અને યુનિવર્સિટીએ 15 દિવસનો ફિટનેસ પ્લાન તૈયાર કરવો પડશે અને તેને કોલેજ-યુનિવર્સિટીની પોર્ટલ, વેબસાઇટ પર અપલોડ કરવો પડશે. તાજેતરમાં જ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ પર
from india-news https://ift.tt/2PjRj6s
from india-news https://ift.tt/2PjRj6s
Comments
Post a Comment