જૂનાગઢઃ કાર વીજપોલ સાથે ટકરાતા સર્જાયો અકસ્માત, ચારના મોત, પતરું કાપી લાશો બહાર કાઢી

<strong>જૂનાગઢઃ</strong> મેંદરડા ગાઠીલા રોડ પર કારને અકસ્માત નડતા ચાર લોકોના મોત થયા છે. આજે વહેલી સવારે ચાર વાગ્યે આ ઘટના બની હતી. સુરતનો પરિવાર ફોર્ચ્યુનર કાર લઈને જઈ રહ્યો હતો, ત્યારે મેંદરડા-ગાઠીલા રોડ પર ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં 108ની ટીમ ત્યાં દોડી આવી

from gujarat https://ift.tt/2Uesmsg

Comments