IND v WI: પ્રથમ ઈનિંગમાં ભારતે 416 રન બનાવ્યા, હનુમાની વિહારીની સદી; વેસ્ટ ઈન્ડિઝની ખરાબ શરૂઆત
જમૈકાઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 416 રનમાં ઓલઆઉટ થઇ હતી. હનુમા વિહારીની શાનદાર સદી (111 રન) ને કારણે ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. નીચલા ક્રમમાં, તેને ઇશાંત શર્માનો સારો સાથ મળ્યો હતો. ઇશાંતે 57 રનની ઇનિંગ્સમાં સાત ચોગ્ગા ફટકાર્યા હતા. બંને વચ્ચે સાતમી
from sports https://ift.tt/2PxvUH2
from sports https://ift.tt/2PxvUH2
Comments
Post a Comment