HSRP નંબર પ્લેટ વગર વાહન દોડાવતાં લોકો થઈ જાવ સાવધાન, જાણો કારણ

અમદાવાદઃ જો તમારા વ્હીકલમાં જૂની નંબર પ્લેટ છે તો હવે દંડ ભરવા તૈયાર રહેજો. RTO  દ્વારા જૂના વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની મુદત 31 ઓગસ્ટે પૂરી થઈ ગઈ છે. સરકાર દ્વારા સાત વખત એચએસઆરપી નંબર પ્લેટ બદલવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને વધુ નહીં લંબાવવાનો નિર્ણય

from ahmedabad https://ift.tt/2ZCUg6f

Comments