ભારતીય ટીમના આ ફાસ્ટ બોલરે કર્યા લગ્ન, 3 મેચો માટે થયો હતો સસ્પેન્ડ!

<strong>નવી દિલ્હીઃ</strong> ભારતના ઉભરતા ક્રિકેટર સંદીપ વોરિયરે લગ્ન કર્યા છે. સંદીપ અને તેની નવી નવેલી દુલ્હનની તસવીરો કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. લગ્ન દરમિયાન સંદીપે બ્લેક કલરનો શૂટ પહેર્યો છે જ્યારે દુલ્હન આર્થિ કસ્તૂરીરાજ લાઈટ બ્લૂ કલરના લહંગામાં જોવા મળી રહી છે. સાથે જ

from sports https://ift.tt/2PnnDFA

Comments