રાજ્યમાં આ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી, જાણો વિગતે
<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં વરસાદની બીજી ઇનિંગની ધમાકેદાર શરૂઆત થઈ છે. આગામી ત્રણ દિવસમાં ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છ પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા આ આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર, દીવ, દમણમાં પણ મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી
from gujarat https://ift.tt/2ZALHc3
from gujarat https://ift.tt/2ZALHc3
Comments
Post a Comment