ધોનીના કરિયરનો ધ એન્ડ ? દક્ષિણ આફ્રિકા સામે ટીમમાં સ્થાન મળવાની શક્યતા નહીંવત
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વેસ્ટ ઇન્ડિઝ પછી દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાંથી પણ હટી શકે છે. રિષભ પંત સિલેક્ટર્સની પ્રથમ પસંદ હોવાથી તેઓ ધોનીને પસંદ કરવાની તરફેણમાં નથી. તેઓ પંતને ટીમમાં વધુને વધુ તક આપવા માગે છે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટી-20 મેચની સીરિઝ
from sports https://ift.tt/2PAY2JJ
from sports https://ift.tt/2PAY2JJ
Comments
Post a Comment