પાકિસ્તાન કંઈક મોટું કરવાની ફિરાકમાં, અચાકન જ નૌસેનાને આદેશ આપ્યા કે.....

<strong>નવી દિલ્હીઃ</strong> કાશ્મીર મુદ્દે રઘવાયેલું થયેલ પાકિસ્તાન વધુ એક મિસાઈલ પરીક્ષણ કરવાની તૈયારીમાં છે. પાકિસ્તાને એનઓટીએએમ અને નૌસેના એલર્ટ જારી કર્યું છે. પાકિસ્તાને કરાચીની પાસે સોનમિયાની હવાઈ ટેસ્ટ રેંજથી સંભવિત મિસાઈલ પરીક્ષણને ધ્યાનમાં રાખીને આ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સ્થાનિય માધ્યમોના જણાવ્યું છે કે, પાકિસ્તાનના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણે(CAA) બુધવારે

from world https://ift.tt/2UedhGM

Comments