અંબાણી પરિવારમાં આ વખતે થશે ગણપતિની પધરામણી, વાયરલ થયું ઈન્વિટેશન કાર્ડ
<strong>મુંબઈ:</strong> રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર દરેક તહેવાર ધામધૂમથી ઉજવે છે. અંબાણી પરિવારના દરેક સેલિબ્રેશનમાં સેલિબ્રિટીઝનો જમાવડો થતો હોય છે. ત્યારે હવે ‘ગણપતિ બાપ્પા’ને ઘરે લાવવાના હોય ત્યારે અંબાણી પરિવાર કેમ પાછો પડે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાણી પરિવારે બાપ્પાની પધરામણી કરાવવાની તડામાર તૈયારીઓ ચાલી
from business https://ift.tt/2UgKFNf
from business https://ift.tt/2UgKFNf
Comments
Post a Comment