IND v WI: આવતીકાલથી બીજી ટેસ્ટ, ઈશાંત શર્મા એક વિકેટ લેવાની સાથે જ કપિલ દેવનો તોડી નાંખશે આ રેકોર્ડ, જાણો વિગતે

નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આવતીકાલથી જમૈકામાં બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. પ્રથમ ટેસ્ટમાં ભારતે ઐતિહાસિક જીત મેળવી હતી. ભારતની આ જીતમાં અજિંક્ય રહાણે, ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહે મહત્વનો રોલ ભજવ્યો હતો. <img class="size-medium wp-image-436390 aligncenter" src="https://ift.tt/2ZuI6xb" alt="" width="300" height="194" /> ઈશાંત શર્માએ પ્રથમ ટેસ્ટમાં કુલ 8 વિકેટ

from sports https://ift.tt/2UhQf1V

Comments