અમદાવાદ સહિત રાજ્યમાં કઈ-કઈ જગ્યાએ ગાજવીજ સાથે પડશે વરસાદ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત
<strong>અમદાવાદઃ</strong> ભાદરવા મહિનાના પ્રથમ દિવસે જ ગરમીમાં શેકાઈ ગયેલા અમદાવાદીઓ માટે સારા સમાચાર છે.મોન્સુનનો છેડો રાજસ્થાન તરફ ઝુકેલો હોવાથી આગામી ત્રણ દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજસ્થાન સરહદ નજીકનાં વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની સૌથી વધુ શક્યતા છે. <iframe
from ahmedabad https://ift.tt/2UordhB
from ahmedabad https://ift.tt/2UordhB
Comments
Post a Comment