લંચ અને ટી-બ્રેકમાં શું ખાય છે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ? જાણો કેવું હોય છે તેમનું મેનુ

<strong>નવી દિલ્હીઃ</strong> વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર ગયેલ ભારતીય ટીમ તેના અંતિમ તબક્કામાં છે. ટી20, વનડે સીરીઝમાં સૂપડા સાફ કર્યા બાદ ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયા વિન્ડિઝને ઘરમાં જ હરાવવા માગે છે. પ્રથમ ટેસ્ટ ચોથા દિવસે જ જીતી લીધી હતી અને બીજી અંતિમ ટેસ્ટ 30 ઓગસ્ટ એટલે કે આજથી જમૈકીમાં રમાશે.

from sports https://ift.tt/2HzF1AV

Comments