ભારતને યુદ્ધની ધમકી આપતા પાકિસ્તાન પાસે લાઇટ બિલ ભરવાના પણ નથી રૂપિયા, પ્રધાનમંત્રી સચિવાલયનું કપાઇ શકે છે કનેકશન
ઈસ્લામાબાદઃ કાશ્મીર પર ભારતના ફેંસલા બાદ પાકિસ્તાન મોટી-મોટી વાતો કરી રહ્યું છે પરંતુ બીજી તરફ તેની સ્થિતિ એટલી ખરાબ છે કે પ્રધાનમંત્રીના સચિવાલયનું વીજળી કનેકશન કપાઈ શકે છે. કાશ્મીર મામલે ભારત સાથે યુદ્ધની ધમકીમાં વ્યસ્ત પાકિસ્તાની શાસકો પાસે કદાચ તેમની ઓફિસનું બિલ ભરવાનો સમય અને રૂપિયા નથી. આ કારણે ઈસ્લામાબાદમાં
from world https://ift.tt/2U9zvty
from world https://ift.tt/2U9zvty
Comments
Post a Comment