પિતાએ કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને ભણાવ્યા હતા પાઠ, દીકરો ગણાય છે બીજો ધોની....
<strong>નવી દિલ્હીઃ</strong> જાટ રેજિમેન્ટમાં ભારતીય સેનામાં સેવા કરનાર કાર્ગિલ યુદ્ધના હીરો નેમ સિંહ જુરેલ ઈચ્છતા હતા કે તેમનો દીકરો ધ્રુવ જુરેલ અભ્યાસ ખત્મ કરીને નેશનલ ડીફેન્સ એકેડમી (એનડીએ)માં જોડાય. પરંતુ તેનો દીકરો ધ્રુવે પોતાના પિતાના પગલે ચાલવા કરતાં તેને ક્રિકેટમાં વધારે રસ હતો. ક્રિકેટ પ્રત્યે તેનો રસ અને મહેનતના
from sports https://ift.tt/2zwj8Om
from sports https://ift.tt/2zwj8Om
Comments
Post a Comment