કોલેજના પહેલા જ દિવસે શોર્ટ્સ પહેરીને પહોંચી બોલિવૂડના આ અભિનેતાની પુત્રી? જાણો કોણ છે?

મુંબઈ: બોલિવૂડ અભિનેતા શાહરૂખની પુત્રી સુહાના ખાને એક્ટિંગ શીખવા માટે ન્યુયોર્ક યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે. સુહાનાના કોલેજના પહેલા દિવસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો તેની માતા ગૌરી ખાને જ રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં સુહાના આત્મવિશ્વાસ સાથે સીડીઓ ચડતી જોવા મળી હતી. વીડિયોમાં સુહાના બ્લુ ડેનિમ શોર્ટ્સ અને

from entertainment https://ift.tt/34f4IR1

Comments