અમેરિકાના ટેક્સાસમાં ફાયરિંગ, પાંચ લોકોના મોત, 21 ઘાયલ
ટેક્સાસઃ અમેરિકાના ટેક્સામાં બે બંદૂકધારીઓએ આડેધડ ફાયરિંગ કરતા પાંચ લોકોના મોત થયા છે. જ્યારે 21 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે. સ્થાનિક પોલીસના મતે શનિવારે બે બંદૂરધારીઓએ પહેલા એક ટ્રકને હાઇજેક કરી હતી અને બાદમાં ફાયરિંગ શરૂ કરી દીધી હતી. સ્થાનિક પોલીસના મતે ફાયરિંગની આ ઘટના મિડલેન્ડ પાસે ઓડેસા
from world https://ift.tt/30QusAO
from world https://ift.tt/30QusAO
Comments
Post a Comment