મોદી સરકારનો મોટો નિર્ણય, હવે ફોનની જેમ વીજળી કંપની પણ બદલી શકાશે

નવી દિલ્હીઃ મોદી સરકારે જનતાના હિતમાં મોટો નિર્ણય કર્યો છે. પાવર સેક્ટરમાં મોટા સુધારને ધ્યાનમાં રાખતા ગ્રાહકો અને વધારે સુવિધાઓ આપવા માટે પાવર સપ્લાયને સુનિશ્ચિત કરવા માટે સરકાર મોટા સુધાર કરવા જઈ રહી છે. જો હાલની તમારી વિજળી વિતરણ કંપની સારી સર્વિસ ન આપી રહી હોય તો, તમારી પાસે

from india-news https://ift.tt/2MFmmHT

Comments