દિલ્હીની હવામાં ફેલાઇ રહ્યું છે, પ્રદુષણનુ લેવલ 700ને પાર પહોંચ્યુ, લોકો પરેશાન
<strong>નવી દિલ્હીઃ</strong> રાજધાની દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણનુ સ્તર સતત વધી રહ્યું છે, પ્રદુષણ એટલી હદે વધી રહ્યું છે કે લોકો હવે દિલ્હી છોડવાની ફિરાકમાં છે. હાલ પ્રદુષણ ઘટવાની કોઇ વાત નથી. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાં ઝેર ફેલાઇ રહ્યું છે, અને પ્રદુષણનુ સ્તર 700ને પાર પહોંચી ગયુ છે. હવામાન વિભાગનું કહેવુ from india-news https://ift.tt/2qhWzLV