<strong>નવી દિલ્હીઃ </strong>રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ પર વિપક્ષના હંગામાના કારણે બુધવાર સુધી રાજ્યસભા સ્થગિત કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે કોગ્રેસ સહિત અનેક પક્ષો ત્રિપલ તલાક બિલને સિલેક્ટ કમિટિ પાસે મોકલવાની માંગ કરી રહી છે. વિપક્ષ નિયમ 125 હેઠળ બિલને સિલેક્ટ કમિટી સમક્ષ મોકલવાનો પ્રસ્તાર રાખ્યો છે. આ બિલ from india-news http://bit.ly/2rZKvfV
<strong>નવી દિલ્હીઃ</strong> આજે રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ રજૂ કરવામાં આવશે. સંસદમાં રાજકીય વિવાદને કારણે આ બિલને લઇને સત્તા અને વિપક્ષ બંન્નેએ પુરી તૈયારી કરી લીધી છે. ત્રિપલ તલાક સાથે જોડાયેલું આ બિલ લોકસભામાંથી પસાર કરી દેવામાં આવ્યું છે. વિપક્ષની માંગ છે કે આ બિલને સંસદમાં રજૂ કરતા અગાઉ સેલેક્ટ from india-news http://bit.ly/2R29AWk
અમદાવાદઃ કાંકરિયા કાર્નિવલ ખાતે સિંગર જીગરદાન ગઢવીએ મેયર બીજલ પટેલને \'વાલમ આવો ને..\' ગીત ગાવાનું કહેતા શરમાઇ ગયા હતા. આ પછી તેમણે તેમના પતિ સાથે આ ગીત ગાયું હતું. from ahmedabad http://bit.ly/2ApUS1d