બાંગ્લાદેશઃ હસીનાની પાર્ટીએ મેળવી મોટી જીત, ચોથી વખત PM બનશે

<strong>નવી દિલ્હીઃ</strong> બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગે સામાન્ય ચૂંટણીમાં મોટી જીત હાંસલ કરી છે. આ વચ્ચે ચૂંટણી દરમિયાન થયેલી રાજકીય હિંસામાં દેશભરમાં 17 લોકોના મોત થયા હતા. અવામી લીગે બાંગ્લાદેશના જનરલ ઈલેક્શનમાં સતત ત્રીજી વખત જીત મેળવી લીધી છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે હસીનાની અવામી લીગે 300માંથી

from world http://bit.ly/2St1vHb

Comments