નવા વર્ષે જ આ કંપનીએ યૂઝર્સને આપ્યો ઝાટકો, ફોન અપડેટ નહીં કરો તો આ મોડલમાં નહીં ચાલે ઈન્ટરનેટ
<strong>નવી દિલ્હીઃ</strong> એપલ iPhone 5ના યુઝર્સ માટે જરૂરી ખબર છે. કંપનીએ આ યુઝર્સ માટે iPhone 5ને અપડેટ કરવા માટે કહ્યું છે. આવું ન કરવા પર તેમના iPhoneમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી નહીં મળે. આઈફોન 5ને કંપનીએ 2012માં લોન્ચ કર્યો હતો. 9ટુ5 મેકની રિપોર્ટ મુજબ એપલે પોતાના આઈફોન 5 યુઝર્સને ફુલ સ્ક્રીન from gadgets https://ift.tt/2PqW7W9