TikTok લૉન્ચ કરશે હવે પોતાનો સ્માર્ટફોન, આ ખાસિયતો સાથે આવશે માર્કેટમાં, જાણો વિગતે
<strong>નવી દિલ્હીઃ</strong> આજકાલ યુવાઓની વચ્ચે જે એપની સૌથી વધુ ચર્ચા છે તે ટિકટૉક એપ છે. આ એપનો ડેવલૉપર બાઇટડાન્સ છે. હવે એ રિપોર્ટ આવી રહ્યાં છે કે, કંપની ટુંક સમયમાં પોતાનો નવો સ્માર્ટફોન માર્કેટમાં લૉન્ચ કરવા જઇ રહી છે. રિપોર્ટ અનુસાર, બાઇટડન્સ પહેલાથી જ ટિકટૉક, ન્યૂઝ રિપબ્લિક અને બીજા
from gadgets http://bit.ly/2WeGMNd
from gadgets http://bit.ly/2WeGMNd
Comments
Post a Comment