મોદી કેબિનેટમાં 50 નેતાઓને મળી શકે છે મંત્રી પદ, શિવસેના અને અકાલી દળના નામ નક્કી કર્યા

<strong>નવી દિલ્હીઃ</strong> વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજા કાર્યકાળ માટે સાંજે સાત વાગે શપથ લેશે. તેની સાથે તે નેતાઓને પણ શપથ અપાવવામાં આવશે જે મોદી કેબિનેટમાં સામેલ હશે. સુત્રો અનુસાર, આજે 50 નેતાઓને મંત્રી પદની શપથ લેવડાવવામાં આવશે. <img class="alignnone size-medium wp-image-407071" src="http://bit.ly/2JKRLXZ" alt="" width="300" height="200" /> સુત્રોનું કહેવુ છે કે નવા

from india-news http://bit.ly/2KfdJBF

Comments