World Cup: 200થી વધારે દેશમાં દેખાશે ક્રિકેટ વર્લ્ડ, જાણો ભારતમાં કેટલી ભાષામાં થશે પ્રસારણ
<strong>નવી દિલ્હીઃ</strong> આજથી ઇગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત થશે. પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકા અને ઇગ્લેન્ડ ટકરાશે. આ મેચનું જીવંત પ્રસારણ ભારતીય સમયાનુસાર બપોરે 3 વાગ્યે થશે. ઇગ્લેન્ડ જાણે છે કે વર્લ્ડકપ જીતવાની તેના માટે સારી તક છે કારણ કે આ વર્લ્ડકપમાં તેને ઘરેલુ મેદાનનો લાભ મળશે અને તેને જીતવાની પ્રબળ
from sports http://bit.ly/2HImeU9
from sports http://bit.ly/2HImeU9
Comments
Post a Comment