GDP અને બેરોજગારી બાદ વધુ એક ખરાબ સમાચાર આવ્યા, ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને આપ્યો મોટો ઝાટકો

<strong>વોશિંગ્ટનઃ</strong> અમેરિકા તરફતી ભારતને આપવામાં આવતી પ્રેફરન્શિયલ ટ્રેડ સ્ટેટસ વ્યવસ્થા ખત્મ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા 5 જૂનથી ભારતને આપવામાં આવેલ જીએસપીનો દરજ્જો ખત્મ કરી દેશે. ટ્રમ્પે આ વર્ષે માર્ચમાં ભારતને જીએસપી કાર્યક્રમમાંથી દૂર કરવાની જાહેરાત કરી હીત. <img class="aligncenter size-gallery-thumb wp-image-407851" src="http://bit.ly/2Icd0yH" alt="" width="600" height="400"

from business http://bit.ly/2WhaZLt

Comments