નરેન્દ્ર મોદી આજે બીજી વાર લેશે PM પદના શપથ, 14 દેશોના વડાઓ થશે સામેલ
<strong>નવી દિલ્હી:</strong> નરેન્દ્ર મોદી આઝાદી બાદ પોતાની પાર્ટીને સતત બીજી વખત પૂર્ણ બહુમત અપાવનારા બીજા વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે. પ્રચંડ જીતના મહાનાયાક મોદીના શપથ ગ્રહણ સમારોહની તૈયારી પૂરી થઈ ગઈ છે. શપથ ગ્રહણ સમારોહને લઈને સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. આ કાર્યક્રમમાં 14 દેશના વડાઓને આમંત્રણ અપાયું છે. કાર્યક્રમ
from india-news http://bit.ly/2KbJuvG
from india-news http://bit.ly/2KbJuvG
Comments
Post a Comment