મણિપુરમાં કૉંગ્રેસને મોટો ઝટકો, 12 MLA એ પીસીસી પદેથી આપ્યું રાજીનામું
<strong>ઇન્ફાલ:</strong> લોકસભા ચૂંટણીમાં આકરી હાર બાદ કૉંગ્રેસમાં હાહાકાર મચી ગયો છે. મણિપુરમાં કૉંગ્રેસના 12 ધારાસભ્યએ પ્રદેશ કૉંગ્રેસ કમિટી(પીસીસી)ના પદ પરથી બુધવારે રાજીનામું આપી દીધું છે. તેના બાદ ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. આ પૂર્વોત્તર રાજ્યની બન્ને લોકસભા સીટ પર હાર બાદ ધારાસભ્યએ પ્રદેશ કૉગ્રેસ કમિટીના અધ્યક્ષ ગેખનગમને
from india-news http://bit.ly/2Xj6psz
from india-news http://bit.ly/2Xj6psz
Comments
Post a Comment