મોદીના શપથઃ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો, સેલિબ્રિટીઝ સહિત 8000 મહેમાનો થશે સામેલ, ડિનરમાં ફિશ અને ચિકન

<strong>નવી દિલ્હીઃ</strong> નરેન્દ્ર મોદી આજે બીજી વખત પોતાના નવા મંત્રીમંડળના સાથીઓ સાથે સાંજે સાત કલાકે પ્રધાનમંત્રી પદના શપથ લેશે. આ મોટા સમારોહ માટે મોટા પાયે તૈયારી કરવામાં આવી છે. સમારોહમાં લગભગ આઠ હજાર દેશી-વિદેશી મહેમાનો આવવાની સંભાવના છે. આ મહેમાનોમાં બિમ્સટેક ગ્રુપના દેશોના રાષ્ટ્રાધ્યક્ષોની સાથે, તમામ એમ્બેસેડર, ડિપ્લોમેટ, સેલિબ્રિટી,

from india-news http://bit.ly/2JI5Y7W

Comments