હાર બાદ કોંગ્રેસમાં હાહાકાર, કોઇપણ નેતાએ એક મહિના સુધી ટીવી ડિબેટમાં જવુ નહીં, પાર્ટીએ આપ્યુ ફરમાન, જાણો કેમ
<strong>નવી દિલ્હીઃ</strong> લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસમાં હાહાકાર મચી ગયો છે. પાર્ટી મનોમંથન કરવા લાગી છે. એકબાજુ રાહુલ ગાંધી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા અડ્યા છે ત્યારે બીજીબાજુ કોંગ્રેસે પોતાના બધા પ્રવક્તાઓ માટે એક ફરમાન જાહેર કર્યુ છે. પાર્ટીએ પોતાના પ્રવક્તાઓને કોઇપણ પ્રકારના ટીવી શૉ કે ડિબેટમાં એક
from india-news http://bit.ly/2Kj5558
from india-news http://bit.ly/2Kj5558
Comments
Post a Comment