17મી લોકસભાનું પ્રથમ સત્ર 17 જૂનથી થશે શરૂ, 5 જુલાઈએ રજૂ થશે બજેટ
<strong>નવી દિલ્હી:</strong> શપથગ્રહણ અને મંત્રીમંડળની વહેંચણી બાદ મોદી સરકાર-2ની શુક્રવારે પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં પીએમ મોદીએ મોટા નિર્ણયો લેવાનું શરુ કરી દીધું છે. નવી સરકારે 17મી લોકસભાના પ્રથમ સંસદ સત્રની જાહેરાત કરી છે. સંસદનું પ્રથમ સત્ર 17 જૂનથી શરૂ થશે જે 26 જુલાઈ સુધી ચાલશે. જ્યારે 19
from india-news http://bit.ly/2EM5z0n
from india-news http://bit.ly/2EM5z0n
Comments
Post a Comment