આ એક્ટ્રેસની તબીયત બગડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
<strong>નવી દિલ્હીઃ</strong> ફિલ્મ એક્ટ્રેસ કાજોલના સસરા વીરૂ દેવગનનું બે દિવસ પહેલા જ નિધન થયું છે. ત્યારે હવે તેની માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેને લઈને કાજોલ હોસ્પિટલ બહાર જોવા મળી તો ફેન્સ હેરાન રહી ગયા હતા. આપને જણાવી દઈએ કે તનુજાને મંગળવારથી લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. જ્યાં
from entertainment http://bit.ly/2VYR7HW
from entertainment http://bit.ly/2VYR7HW
Comments
Post a Comment