વર્લ્ડકપમાં ક્રિસ ગેલે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, કોઈ નથી કરી શક્યું આ કારનામું

<strong>નવી દિલ્હીઃ</strong> ગઈકાલે વર્લ્ડ 2019ના પોતાના પ્રથમ મેચમાં વેસ્ટઇન્ડીઝે પાકિસ્તાનને 7 વિકેટ કારમી હાર આપી હતી. આ શાનદાર જીતમાં આમ તો વેસ્ટઇન્ડીઝના અનેક ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. તેમ છતાં ક્રિસ ગેલે એક રેકોર્ડ પોતાના નામે કર્યો. વેસ્ટઇન્ડીઝના વિસ્ફોટક સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલે વર્લ્ડકપમાં સૌથી વધારે છગ્ગા લગાવનારો બેટ્સમેન બની ગયો

from sports http://bit.ly/2Igwu5s

Comments