કોંગ્રેસને વધુ એક ફટકો, ગુજરાતના આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું!

<strong>નવી દિલ્હીઃ</strong> લોકસભા ચૂંટણીમાં બિહારમાં કારમી હારની નૈતિક જવાબદારી લેતા પાર્ટીના વરિષ્ઠ નેતા શક્તિ સિંહ ગોહિલે રાજ્યના પ્રભારી પદેથી રાજીનામું આપી દીધાની અટકળો છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ગોહિલે થોડા દિવસ પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાનું રાજીનામું મોકલ્યું છે. ગત વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શક્તિસિંહ ગોહિલની અબડાસા

from india-news http://bit.ly/2W4nCVp

Comments