વેસ્ટઇન્ડીઝ સામે ભૂંડી હાર બાદ પાકિસ્તાનના કેપ્ટને બચાવમાં શું કહ્યું? જાણો
<strong>નવી દિલ્હીઃ</strong> પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ એહમદે શુક્રવારે કહ્યું કે, તેને વર્લ્ડ કપના શરૂઆતના મેચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રસાકસીભર્યા મેચની આશા હતી પરંતુ એ વાતથી રાહત અનુભવે છે કે મોહમ્મદ આમિર ફોર્મમાં આવતા બધી ત્રણેય વિકેટ લીધી હતી. પાકિસ્તાન 105 રનમાં ઓલઆઉટ થઈ જતા વેસ્ટઇન્ડીઝ સામેટ 7 વિકેટે કારમી હારનો
from sports http://bit.ly/2EMNDTj
from sports http://bit.ly/2EMNDTj
Comments
Post a Comment