દેશના તમામ ખેડૂતોને મળશે PM કિસાન સન્માન યોજનાનો લાભ, વાર્ષિક મળશે 6000 રૂપિયા
<strong>નવી દિલ્હીઃ</strong> મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે તમામ ખેડૂતોના વાર્ષિક 6000 રૂપિયા મળશે. તે સિવાય ખેડૂતો માટે પેન્શન યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર 6000 રૂપિયા તમામ ખેડૂતોને આપશે. જે હેઠળ 14.5 કરોડ
from india-news http://bit.ly/2Xs6R7K
from india-news http://bit.ly/2Xs6R7K
Comments
Post a Comment