શપથની સાથે જ સ્પષ્ટ થઈ ગયું કે મોદી સરકારમાં નંબર-2 કોણ છે, જાણો વિગતે

<strong>નવી દિલ્હીઃ</strong> 23 મેના રોજ જેમ જેમ પરિણામ ભાજપના પક્ષમમાં આવી રહ્યા હતા, દેશની નવી કેબિનેટની ચર્ચા જોર પકડવા લાગી હતી. અનેક વાતો સ્પષ્ટ હતી, પરંતુ કેટલીક વાતોને લઈને અટકળો ચાલી રહી હતી. સવાલ ઉઠી રહ્યા હતા કે મોદી સરકારમાં નંબર 2 કોણ હશે. જોકે 30 મેના રોજ શપથની

from india-news http://bit.ly/2Xj8Awa

Comments