USના વર્જિનીયા મ્યુનિ. સેન્ટરમાં ફાયરિંગમાં 12નાં મોત, લોકો જીવ બચાવવા દોડ્યા
વર્જિનીયા: અમેરિકાનાં વર્જીનીયામાં એક વ્યક્તિએ સરકારી બિલ્ડીંગમાં અધાંધૂધ ફાયકિંગ કર્યું હતું. જેમાં 12 લોકોનાં મોત નિપજ્યાં છે અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ફાયરિંગ વર્જિનીયા બીચ મ્યુનિસિપલ સેન્ટરમાં કરાયું હતું. <img class="alignnone size-medium wp-image-407832" src="http://bit.ly/2Z2b2aV" alt="" width="300" height="225" /> પોલીસનાં જણાવ્યાં પ્રમાણે ફાયરિંગ કરનાર પણ અહીંનો જ કર્મચારી
from world http://bit.ly/2Kkqif9
from world http://bit.ly/2Kkqif9
Comments
Post a Comment