મોદી સરકાર 2.0માં આ મંત્રીઓને ન મળ્યું સ્થાન

<strong>નવી દિલ્હીઃ</strong> ગુરુવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં પીએમ મોદીએ પોતના મંત્રિપરિષદ સાથે શપથ લીધા હતા. કુલ 24 કેબિનેટ મંત્રીઓ, 9 સ્વતંત્ર હવાલો અને 24 રાજ્ય મંત્રીઓએ શપથ લીધા. જોકે અનેક એવા નામ પણ છે, જેને મોદી કેબિનેટ 2.0માં સ્થાન ન મળ્યું. 2014માં પ્રથમ મોદી સરકારમાં મંત્રી બનેલ મેકના ગાંધી,

from india-news http://bit.ly/2ELDGp1

Comments