મધ્યપ્રદેશની દમોહ બેઠકના સાંસદ પ્રહલાદ પટેલે લીધાં મંત્રી પદના શપથ, જુઓ વીડિયો
મધ્યપ્રદેશના દમોહ બેઠકના સાંસદ પ્રહલાદ પટેલ 30 વર્ષથી રાજનીતિમાં સક્રિય છે. તેઓ પાંચમી વખત લોકસભા સાંસદ બન્યા છે. અટલ સરકારમાં તેઓ કોલસા રાજ્યમંત્રી હતા.
from india-news http://bit.ly/2EHNQao
from india-news http://bit.ly/2EHNQao
Comments
Post a Comment