મોદી કેબિનેટનો પ્રથમ નિર્ણય, શહીદોના બાળકોની સ્કોલરશિપમાં કર્યો વધારો
<strong>નવી દિલ્હીઃ</strong> વડાપ્રધાન મોદીએ ફરીવાર સરકાર સંભાળ્યા બાદ એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ સરકારે શહીદોના બાળકો માટેની સ્કોલરશિપમા વધારો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો ટ્વિટ કર્યો છે. જેમાં તે દસ્તાવેજ પર હસ્તાક્ષર કરી રહ્યા છે. વીડિયો પોસ્ટ કરતા વડાપ્રધાન મોદીએ
from india-news http://bit.ly/2EKPl7w
from india-news http://bit.ly/2EKPl7w
Comments
Post a Comment