Tik Tok યૂઝર્સ માટે સારા સમાચાર, મદ્રાસ હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો, જાણો વિગતે

<strong>નવી દિલ્હીઃ</strong> 17 એપ્રિલનાના રોજ જાણીતી ચાઈનીઝ એપ Tik Tok ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરથી હટાવી લેવામાં આવી હતી. કારણ કે મદ્રાસ હાઈકોર્ટે તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 3 એપ્રિલના રોજ તામિલનાડુની એક કોર્ટે સરકાર સમક્ષ ટિક ટોક એપ પ્રતિબંધ કરવાનું કહ્યું હતું. કોર્ટે કહ્યું

from gadgets http://bit.ly/2DJ1eKX

Comments