ઉમા ભારતીને ગળે મળતાં જ રડી પડી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, જુઓ વીડિયો
ભોપાલઃ ભાજપના ભોપાલથી લોકસભા ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે સોમવારે સવારે ઉમા ભારતી સાથે મુલાકાત કરી હતી. તે ઉમા ભારતીને ગળે મળતાં જ રડી પડી હતી. પ્રચાર માટે રવાના થતા પહેલા સાધ્વી પ્રજ્ઞા ઉમાને તેના નિવાસ સ્થાને મળવા ગયા હતા. આ દરમિયાને ઉમા ભારતીએ તેને તિલક કરીને ખીર ખવડાવી હતી. ઉમા
from india-news http://bit.ly/2W9VLno
from india-news http://bit.ly/2W9VLno
Comments
Post a Comment